જી.એમ.ઇ.આર.એસ.મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ હીમતનગર.

રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા
તારીખ ૧૭-૦૯-૨૦૨૨ ના રોજ માનનીય વડાપ્રધાનશ્રી ના જન્મ દિવસ ને સમગ્ર રાજ્યમાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા અંગગદાન જાગૃતિ સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવિ રહયો છે ત્યારે અત્રેની જી.એમ.ઇ.આર.એસ જનરલ હોસ્પિટલ હીમતનગર ખાતે પણ અંગદાનકરવાનો સંલકલ્પ લેવાયો અને અંગદાન માટે જાગૃતિ વધે તે માટે ઓ.પી.ડી અને વોર્ડ માં રંગોળી પુરીને તમામ સ્ટાફ આ અંગદાન જાગૃતિ ના કાર્યમાં જોડાયા .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *