
રિપોર્ટ : ચિરાગ પાંડેય
વડોદરા સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા, સ્વાદ ખાતે 36 નેશનલ ગેમ્સના પ્રમોશન અર્થે આયોજિત શાળાના વિદ્યાર્થીઓનો રમતોત્સવમાં હાજરી આપી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા. રમતોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા કબડ્ડી, ખો-ખો, રસ્સાખેચ, , ચક્ર ફેક, કેરમ ,શતરંજ બેડમિન્ટન કોથળાદોડ ત્રિપદી દોડ ને જેવી રમતો રમવામાં આવી હતી. સાથે વડોદરા ભાજપ મહામંત્રી રાકેશભાઈ સેવક,કોર્પોરેટર શ્રીમતી પિન્કીબેન સોની, પ્રિન્સિપાલ દિલીપ ભાઈ, પલ્લવી બેન , શિક્ષકો, જોડાયાં હતાં બાળકો સાથે દેશી રમત રમવા ની મજા આવી હતી
