સતલાસણા તાલુકા ભાજપ યુવા મોર્ચો ની કારોબારી બેઠક આગામી કાર્યક્રમ અંતર્ગત યોજાઈ


સતલાસણા તાલુકા ભાજપ યુવા મોર્ચો ની કારોબારી બેઠક આગામી કાર્યક્રમ અંતર્ગત યોજાઈ. આ બેઠક મા સતલાસણા તાલુકા ભાજપ ના પ્રમુખ શ્રી વિનુસિંહ ચૌહાણ, મહેસાણા જિલ્લા ભાજપ યુવા મોર્ચો ના મંત્રી નિલકંઠ ભાઈ રાવલ તલાસણા તાલુકા ભાજપ યુવા મોર્ચો ના પ્રમુખ નરેન્દ્રસિંહ રાઠોડ, મહામંત્રી નિકુલ ભાઈ પટેલ તેમજ હોદ્દેદારો હાજર રહ્યા આ સાથે જ ભાજપ ની રાષ્ટ્રહિત સર્વોપરી ની વિચારધારા મા આજે યુવાનો જોડાયા
(૧ )સતલાસણા ના ગૌ સેવા નુ ભગીરથ કાર્ય કરનાર રોહીત ભાઈ પટેલ
(૨) ખિલોડ ગ્રામ પંચાયત ના સભ્ય ભગાજી ઠાકોર,
(3)ડેપ્યુટી સરપંચ ઠાકોર બળદેવજી, (૪) કોઠાસણા ગ્રામ પંચાયત ના સભ્ય અજમલ સિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી મા જોડાયા
સતલાસણા તાલુકા ભાજપ ના પ્રમુખ શ્રી વિનુસિંહ ચૌહાણ એ ખેસ પહેરાવી સ્વાગત કર્યુ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *