ચાંદખેડા ખાતે કોવિડ રસીકરણ કેમ્પનું આયોજન

વશિકા આહાન, શગુન-૧૦૮ની બાજુમાં, ઝુંડાલ અને ૨). વિરમાયા શંકુલ, ચંદનપાર્કની બાજુમાં, ચાંદખેડા ખાતે કોવિડ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં હાજરી આપી કોવિડ વેક્સિનના ડોઝ બાકી હોય તે લઈ લેવા માટે લોકોને પ્રેરિત કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મારી સાથે વોડ ૧૧ ના કોર્પોરેટરશ્રી સેજલબેન પરમાર, ગાંધીનગર મહાનગરમાં ઉપપ્રમુખશ્રી ઘનશ્યામભાઈ પટેલ, મહિલા મોરચાના ઉપપ્રમુખશ્રી નયનાબેન ચાવડા, વોર્ડ ૧૧ ના ઉપપ્રમુખ શ્રી તેજસભાઈ આચાર્ય, મહિલા મોરચાના પ્રમુખશ્રી ક્રિષ્નાબેન શાહ, કનુભાઈ પટેલ, ડાયાભાઈ પરમાર તથા કાર્યકર્તાઓ ખુબ મોટી સંખ્યામાં હાજર રહેલ અને લોકસેવામાં ફાળો આપેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *