બોરસદ તાલુકા માં કોમ્યુનિટી હોલ માટે ખૂટતી રકમ ત્રણ લાખ સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ તરફથી ફાળવવામાં આવી

રિપોર્ટ : બીના પટેલ

બોરસદ તાલુકાના વડેલી ગામે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના મન કી બાત પ્રોગ્રામ તથા કોમ્યુનિટી હોલ માટે ખૂટતી રકમ ત્રણ લાખ સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ તરફથી ફાળવવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર બોરસદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ધરમસિંહ ડાભી તથા ઉપપ્રમુખ શ્રીમતી તરૂલતાબેન પટેલ, બોરસદ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિજયસિંહ રાજ, તાલુકા પંચાયતના સભ્યોશ્રીઓ, કિસાન મોરચાના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ ભાજપ આગેવાન શ્રી અશોકભાઈ પટેલ, શ્રી હિતેશભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ પટેલ ગામના આગેવાન શ્રી દેવીસિંહ બીટુભાઈ, શ્રી શૈલેષભાઈ પટેલ, શ્રી રાહુલભાઈ, સરપંચશ્રી તેમજ ગામના સર્વે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *