


રિપોર્ટ : ચિરાગ પાંડેય
આજરોજ વડોદરા શહેરના ટાટા કાર્ગો મોટસૅ છાણી શોરૂમ ખાતે ટાટા મોટર્સ કંપની ની બે નવી ગાડી લોન્ચિંગ નું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં ટાટા યોધા 2.0 અને બીજી ટાટા v 50 જે ટાટા દ્રારા ન્યુ મોડેલ લોંચ કરવામાં આવ્યું હતુ ચિફ ગેસ્ટ ઘ્રમેન્દ્ર સિહ વાઘેલા ( બાપુ ) હાજર રાહ્ય હતા ટાટા નાં ગ્રાહકો માટે એક સેમીનાર યોજાયવા માં આવ્યું હતું તેમાં લોકો ને ન્યુ ગાડી લોંચગ કરવામાં આવી હતી
