આણંદ જિલ્લા ના કરમસદ ખાતે સાંસદ મિતેષભાઈ એ નવરાત્રી મહોત્સવ માં ગરબા માણ્યા .

રિપોર્ટ : બીના પટેલ

શક્તિ આરાધના મહાપર્વ નવરાત્રીના બીજા દિવસે કરમસદ સ્થિત ખોડિયાર મંદિર તથા તથ્ય ફાઉન્ડેશન દ્વારા આયોજિત નવરાત્રી પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ એ માં અંબેની આરતી ઉતારી ધન્યતા અનુભવી. તથા કરમસદ સ્થિત સહજાનંદ ડ્રિમ વિલી તથા ગાના રોડ સ્થિત રઘુકુલ પરિસર-2 ખાતે નવરાત્રી મહોત્સવ નિમિતે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ એ માં અંબેની આરતી ઉતારી ધન્યતા અનુભવી. સાંસદશ્રી સાથે પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પટેલ, કરમસદ નગરપાલિકા પ્રમુખ શ્રી નિલેશભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી કૃતિકાબેન પટેલ, સહિત મોટી સંખ્યમાં માઈભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *