વડોદરા મહાનગરપાલિકાના નનિયુકત માન મ્યુનિ કમિશનરશ્રી બંનિધિ પાનીએ વિધિવત રીતે મ્યુનિ.કમિશનર તરીકેનો પદભાર સંભાળ્યો હતો.

રિપોર્ટ : ચિરાગ પાંડેય

વડોદરા મહાનગરપાલિકાના નનિયુકત માન મ્યુનિ કમિશનરશ્રી બંનિધિ પાનીએ આજે રાવારે ખંડેરાવ માર્કેટ સ્થિત મ્યુનિશિપલ કમિશનરશ્રીની કચેરી ખાતે કચેરી સમયે વિધિવત રીતે મ્યુનિ.કમિશનર તરીકેનો પદભાર સંભાળ્યો હતો. ત્યાર બાદ નવનિયુકત માનનીય મ્યુનિ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ વડોદરાના પ્રથમ નાગરીક એવા માનનીય મેયરશ્રી ડેયુરભાઈ રોકડીયાની મેયર કોરી ખાતે જઇ શુભેચ્છા મુલાકાત લીધી હતી આ પ્રસંગે માનનીય મેયરશ્રીએ નનિયુકત માનનીય મ્યુનિ.કમિશનરશ્રી બંછાિિધ પાનીને આવકારી પુષ્પગુંચ્છ આપી તેમનું હ્રદયપૂર્વક સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ શુભેચ્છા મુલાકાત દરમ્યાન મેયરશ્રી કેયુરભાઇ રોડીયાએ જણાવ્યું હતુ કે, માન.મ્યુનિ. કમિશનરશ્રી શાલીનીબેનની બદલી થતા હવે નવા મ્યુનિ.કમિશનરશ્રી તરીકે સુરતને જેમને ૨માર્ટસટી બનાવી છે અને સુરતની અંદર ખુબ સારું કામ કર્યુ છે. સ્માર્ટ સિટીમાં વિષય હોય, સ્વચ્છતાનો વિષય અનેક વિષયની અંદર સુરતની અંદર સારુ કામ કરનાર મ્યુનિશિપલ કમિશનર બંછાનિધિ પાનીજીએ આજે ચાર્જ લીધો છે.

શુભેચ્છા મુલાકાત કરી છે. મેયરશ્રી કેયુરભાઇ રોડીયાએ કહ્યું કે, એમને ખુબ ખુબ શુભકામના અર્પણ કરું છું અને વડોદરા પણ વિકાસની જે ગતિ પકડી છે, એની અંદર વધુ તેજ તિએ એમના કાર્યકાળ દરમ્યાન વડોદરાનો વિકાસ થાય તે દિશાની અંદર કામ ક૨શે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. એમને હું ખુબ ખુબ શુભકામના અર્પણ કરું છું. તેઓ ટાઇમના પણ ખુબ પાબંદ છે. અને આજે સવારમાં જ વહેલી રાવારે ચાર્જ લીધો છે. ત્યારે જે વર્ષો જુના પ્રશ્નો ઉકેલવા માટે કોર્પોરેશન જે રીતે સતત પ્રયત્નશીલ છે. એમાં તેજ ગતિએ વધારો કરશે એવો મને ચોક્કસ વિશ્વાા છે.

ત્યારબાદ નવનિયુક્ત માન.મ્યુનિ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ કોન્ફ૨ન્સ હોલ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં મીડિયાના મિત્રો સાથે વાર્તાલાપ કરતા જણાવ્યુ હતુ કે, વડોદ૨ા શહે૨માં પાણી, આરોગ્ય, પર્યાવરણ અને આંતરમાળખાકીય સુવિધા સહિતના તમામ વિષયોને આવરી લઇને ૨સ્ટડી કરાશે. જેના દ્વારા લોકોને સારી સેવા આપી લોકોના જીવન ધોરણને ઊંચું લાવી શકાય. તેમણે કહ્યું કે વડોદરા સંકા૨ નગરી છે.
વડોદરામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ મળેલા છે, છતાં શ્રેષ્ઠ શહેર બને તે દિશામાં પ્રયત્ન કરાશે. શહેરી વિકાસ માટે ટ્રાન્સપોર્ટેશન એટલે કે પરિવહન ગતિશીલતા બહુ અગત્યનું છે .બ્રિજ અને રોડ સુચારૂ ટ્રાફિક માટે સ૨ળ રહે, લોકો એક સ્થળેથી બીજે સ્થળે ઝડપથી પહોંચી શકે તે જરૂરી છે.

શહેરી બસ સર્વિસને વધુ ગતિશીલ બનાવવા અને પર્યાવ૨ણને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રીક વ્હીકલનો પણ અભિગમ અપનાવો પડશે. જાહેર સ્થળોએ ઇલેક્ટ્રીક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનો બને તે માટે પ્રયાસ કરાશે. વડોદરામાં શ્રેષ્ઠ ટાઉન પ્લાનિંગ બને અને એક્સપ્રેસ વે તથા બુલેટ ટ્રેન ધ્યાનમાં રાખીને મા૨ટ૨ પ્લાન તૈયા૨ કરાશે એમ જણાવી તેમને કહ્યું હતું કે શહેર માટે સારામાં સારી કામગીરી થઈ શકે તે માટે ટેકનોલોજીનો વિપુલ ઉપયોગ કરાશે.

સીસીટીવી કમાન્ડ સેન્ટર સાથે આર્ટિફિટિયલ ઇન્ટેલિજન્સ સેલ દ્વારા દરેક વિભાગ સાથે સંકલન સાધવા પ્રયાસ થશે .૨સ્વચ્છતા મુદ્દે કમિશનરે કહ્યું હતું કે સ્વચ્છતા ક્ષેત્રે મોટું કામ કરીને વડોદરા દેશમાં પ્રથમ ત્રણમાં સ્થાન પ્રાપ્ત કરે તે માટે કામગીરી કરાશે. વડોદ૨ામાં ૨૫ોર્ટ ક્ષેત્રે જે માળખાગત સુવિધાઓ છે તે વિકસાવવા ઉપરાંત કોચિંગ પ્રવૃત્તિને પણ આગળ ધપાવાશે. વડોદરામાં ગ્રીનરી બહુ છે અને લિનિયર પાર્ક મળે તેવો પણ પ્રયાસ હાથ ધરવામાં આવશે. વડોદરામાં ઔદ્યોગિક વપરાશ માટેના અને આગામી 50 વર્ષ સુધીના પીવાના પાણીનો એક્શન પ્લાન બનાવાશે તેમજ પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા સુધારવા માટે માસ્ટર પ્લાન બનાવાશે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM