સમાજસેવક વંદન રાવલની નવી પહેલ ‘માનવતાની દીવાલ’

જરૂરિયાત વ્યક્તિને કપડાં વિતરણ થાય તે માટેની પહેલ

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

મોડાસાના સમાજ સેવક વંદન ભાઈ રાવલ દ્વારા માનવતાના દિવાલ ઊભી કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ ગરીબ વ્યક્તિઓ ને કપડાં મળી રહે તે હોય તેથી આ કાર્ય કરવામાં આવેલ છે. જેમાં સમાજના વ્યક્તિઓ પાસેથી પોતાના પાસે રહેલા કપડાં ને ગરીબો માટે ભેગા કરવામાં આવ્યા હતા. જેમાં આવેલ 100 કરતા વધારે જોડી કપડાનું જરૂરિયાત મંદ પરિવાર ને વિતરણ કરવામાં આવીયું. ત્યાર બાદ દાતા શ્રી નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *