ખંભાત જિલ્લામાં ધારાસભ્ય મયુરભાઈ રાવલ ની રજૂઆત ને ગ્રાહ્ય રાખી ને 1 કરોડ 60 લાખ ના ખર્ચે નવીન પી.એચ.સી સેન્ટરની મંજૂરી.

રિપોર્ટ : બીના પટેલ

ખંભાત તાલુકાના જીણજ અને આસ પાસના ગામોના પ્રજાજનોને પ્રાથમિક સારવાર હેતુ ખંભાત સુધી આવવું ન પડે તે હેતુ જીણજ મુકામે નવીન પી.એચ.સી સેન્ટર (સરકારી દવાખાનું) ઉભું કરવા ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલની રજૂઆતને ગ્રાહ્ય રાખી ₹ 1 કરોડ 60 લાખ ના ખર્ચે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવા બદલ ધારાસભ્ય મયુર ભાઈ રાવલે રાજ્યસરકારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *