હજરત મોહમ્મદન (સલ્લલ્લાહો અલેહી વ સલ્લમ) ના જન્મદિવસ પર ઉજવાતા તહેવાર ઈદ મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી




9 ઓકટોમ્બર નારોજ, જંગલેશ્વર થી હજરત ગેબનસાહ પીર દરગાહ સુધી જુલુશ નિકરીયુ

રાજકોટ શહેર જંગલેશ્વર થી હઝરત ગેબનશા પીર દરગાહ શુધી હર વર્ષની જેમ આ વર્ષે પણ રાબેતા મુજબ ઇદે મિલ્લદુન નબી સાહેબનું જુલૂસ નિકાળયુ અને શાનો શોકતથિ ઇદે મિલાદેન નબી શહેબનો જન્મ દિવસ ઉજવવામા આવયો. ઈબ્રાહીમભાઈ સોરા, અફઝલભાઈ મહેતર, લાલાભાઈ મiડકિયા, રજાકભાઈ જુનેજા, નિ આગેવાની મા શાનદાર જુલુષ કiઢાવi મા આવિયુ હાતુ, જે મા હાજરો ની સખ્યi મા લોકો જુલુસમાં સામેલ થયા હતા, જુલૂસ શરીફ માં આનેક જાગ્યા યે કોમી એકતા ના દર્શન થયા હતા, તેમજ એનેક જગ્યા યે નજરો ન્યાજ પણ હતી, જેમા ચોકલેથી લય આઈસ્ક્રીમ સુધી, સાબુદાણા થી લય વેફર્સ સુધી, ભેર, જલેબી, ભજીયા, ચીફ્સ, ગiઢીયા, અને કાજુ-બદામ-કિસ્મીસ વગેરે જવી ન્યાજ તકસીમ કરી લોકોમા બiટવામા આવી હતી, રાજકોટ શહેર વીસ્તારનું જુલુશ રાબેતા મુજબ ફરિયું હાટુ તેવીજ રીતે જન્લેસ્વરનું જુલુસ શરીફ પણ ત્રિકોણ બાગ થી લાઈનડોરી મા જોડાય ગયેલે હાટુ
જંગલેશ્વર માં થી નિકારેલ જુલુશ ના અફઝલભાઈ મહેતર, ઈબ્રાહીમભાઈ સોરા, લાલાભાઈ માડકીયા, રજાકભાઈ જુનેજા, ખલીફમીયા બુખારી, આગેવાનો નુ વિવિધ કમિટી અને કાકુભાઈ જુનેજા દ્વારા જીલ્લા ગાર્ડન પાસ ફુલહાર થી સન્માનિત કરવા આવ્ય હતા,
જંગલેશ્વર નુ જુલુશ જીલ્લાગાર્ડન થઇને રામનાથપરા, ગરુડ ની ગરબી સોનીબજાર, પેલેસરોડ, બાલાજીમંદિર થયને ત્રિકોણબાગ ખાતે લiઈનદોરી મા જોદાય ગયેલ,
જ્યા એકતા છબિલ કમિટી, ઈબ્રાહીમસાહ બાપુ ચિસ્તી, હજીરાફીકભાઈ અજમેરી, હસનભાઈ ખુતુબારા દ્વાર જુલુશ ને આવકાર માં આને શોભા માં વધારો કારેલ
ગેબનસાહ પીર ની દરગાહે સલામ ફiતીયા પઢી, કોમીકતાની દુઆ અમન અને સાંતી બની રહે તે માતે ની દુઆ કરી હટી પછી જુલુશ પુર્ર્ન થાયલ,
સાઠે રાજકોટ સહેર પોલીસ કમિશનર, રાજકોટ પોલીશ સ્ટાફ અદભૂત કામગીરી આને સાથ સહકાર માતે આગેવાનો દ્વાર હદય થી આભાર માનવમા આવિયો હાટી ને કામગીરીને બિરદાવી હાટી, રાજકોટ સહેરી જનો નો પણ આભાર વયક્ત કરેલ
.આ તકે ઇબ્રાહિમ ભાઇ સોરા, રજાક ભાઇ જુણેજા,અફજલભાઈ મહેતર, લાલાભાઇ માળકિયા, હાજીસીદીકભાઈ ખલિફા, રફીકબાપુ કાદરી, એહમદહુશેન કાદરિ, ઇકાબાલભાઇ સમા, ખાલિફમિયા બુખારિ, જાહિદભાઇ દલ્, અફજલભાઇ ડેલા, ઇમરાનભાઈ મોવર, યાસિનભાઈ દોઢિયાં, કમરૂભાઈ ભાયાણી, ઇમ્તિયાજ જેશાણી, આમન્દભાઈ શાન્ધ, કાસમભાઈ, અનવરભાઈ કરીમભાઈ સંધિ વઞેરે જહેમત ઊઠાવી રહીયા છે

