બેંક ઓફ બ્લુ રિબીન એવોર્ડ

રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિર સોમનાથ

તાજેતરમાં વેરાવળ ગિર સોમનાથ તેમજ જૂનાગઢ જિલ્લામાં બ્રાન્ચધરાવતી છેલ્લા 63 વર્ષ થી જુની ચાંખા ગણાતી વેરાવળ તેમજ ગિર સોમનાથ અને જુનાગઢ ખાતે અલગ અલગ 8 બ્રાન્ચધરાવતી ઘી વેરાવળ પીપલ્સ કો-ઓપરેટિવ બેન્ક ને તાજેતરમાં લોનાવાલા ખાતે વેરાવળ પીપલ્સ કો-ઓપરેટિવ બેન્ક આમતો છેલ્લા 4 વર્ષથી કેટેગેરીની અંદર ફસ્ટ નંબર મળી રહ્યા છે ત્યારે.ઘી વેરાવળ પીપલ્સ કો-ઓપરેટિવ બેન્ક ને.આર.બી.આઇના રિટાડૅમેન ર્ઓફિસર દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે બેકને બેંક ઓફ બ્લુ રિબીન એવોર્ડ મળ્યો છે લોનાવાલા ખાતે એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં બેંક ઓફ બ્લુ રિબીન એવોર્ડ મળ્યો છે ત્યારે ઘી વેરાવળ પીપલ્સ કો-ઓપરેટિવ બેન્ક વર્ષો થી પોતાના ગ્રાહકોની સેવા ઓ આપી રહ્યું છે ક્યારે બેંકના ગ્રાહકો. કર્મચારીઓ. સભાસદો માં એક ખૂછીની લાગણી જોવા મળી રહી છે આ બેંક 1959 થી વેરાવળ ખાતે કાયૅસિત છે કરોના કાળ અને નોટ બંધી વખતે સારી એવી સેવા બેંક દ્વારા કરવામાં આવી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *