“વાઘોડીયા બન્યું ભાજપમય, જ્યાં જુઓ ત્યાં છવાયો કેસરિયો”

રિપોર્ટ : ચિરાગ પાંડેય
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત “ગુજરાત ગૌરવ યાત્રા” ૧૩૬ વાઘોડિયા વિધાનસભા ખાતે માનનીય કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી ડો. વી કે સિંઘજી આગેવાનીમાં આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરી જંગીમેદની સહ સભા યોજાઈ.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, જિલ્લા પ્રભારીશ્રી પરાક્રમસિંહ જાડેજા તથા શ્રીમતી જ્હાનવીબેન વ્યાસ, સાથી ધારાસભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, ચૂંટાયેલ જનપ્રતિનિધિશ્રીઓ, અન્ય પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તામિત્રો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *