ગુજરાત ગૌરવ યાત્રા નું આણંદ જિલ્લા ના ઓડ શહેર માં ભવ્ય સ્વાગત

રિપોર્ટ : બીના પટેલ

ગુજરાત ગૌરવ યાત્રાનું ઉમરેઠ વિધાનસભાના ઓડ શહેરમાં ભવ્ય સ્વાગત કરાયું ત્યારે બાદ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી રાજકુમાર રંજન સિંઘ તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જિલ્લા પ્રભારી શ્રી અમિતભાઇ ઠાકર, સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પરમાર, પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ, યાત્રાના રૂટ ઇન્ચાર્જ શ્રી પરાક્રમસિંહ, ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કાઉન્સિલરશ્રીઓ સહિત ઉમરેઠ તાલુકા સંગઠનના હોદેદારશ્રીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *