ગુજરાત ગૌરવ યાત્રા નું ઉમરેઠ શહેર માં ભવ્ય સ્વાગત

રિપોર્ટ : બીના પટેલ

ગુજરાત ગૌરવ યાત્રાનું ઉમરેઠ શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી શ્રી રાજકુમાર રંજન સિંઘ તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ જોડાયા આ સાથે જિલ્લા પ્રભારી શ્રી અમિતભાઇ ઠાકર, સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પરમાર, પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ સહિત ઉમરેઠ તાલુકા સંગઠનના હોદેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *