ટીમ સહાય તરફથી સહાય કરવામાં આવી

વડોદરા થી ૨૫૮ કિલોમીટર દૂર ડાંગ જિલ્લાના વધઈ તાલુકા ના કુડકસ ગામ માં આગેવાન શ્રી હેમંત ભાઈ ની ઉપસ્થિત માં શ્રમજીવી પરીવારોને ૩૦૦ જોડી કપડાં , રમકડા અને બૂટ ચંપલ નું વિતરણ કરવા માં આવ્યું. આ સેવાકીય કાર્ય ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા, હેપ્પી ફેસિસ વડોદરા અને જી વોલ્ટસ ટ્રાન્સફોર્મર પ્રાઈવેટ લિમિટેડ કંપની ના સંયુક્ત પ્રયાસ થી કરવામાં આવ્યું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *