ઝુંડાલ ખાતે વોર્ડ નં. ૧૧ ના પ્રભારી શ્રી વાસુભાઈ પટેલની અધ્યક્ષતામાં આગામી ચૂંટણીલક્ષી કાર્યક્રમોની રૂપરેખા તેમજ વ્યવસ્થાલક્ષી બેઠકનું આયોજન

ભાજપા કાર્યાલય ઝુંડાલ ખાતે વોર્ડ નં. ૧૧ ના પ્રભારી શ્રી વાસુભાઈ પટેલની અધ્યક્ષતામાં આગામી ચૂંટણીલક્ષી કાર્યક્રમોની રૂપરેખા તેમજ વ્યવસ્થાલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવેલ, જેમાં સૌ કાર્યકર્તા મિત્રો અને હોદ્દેદારો સાથે ઉપસ્થિત રહી ચૂંટણીલક્ષી કાર્યક્રમોનું આયોજન કરેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *