ડોક્ટર શ્રી કીરીટભાઇ પ્રેમજીભાઈ સોલંકી પેનકેક સિલાટ ફેડરેશનના માર્ગદર્શન હેઠળ શ્રીનગર ખાતે સિનિયર એન્ડ માસ્ટર નેશનલ પેનકેક સિલાટ ચેમ્પિયનશિપ 2020 માં સુરતની ખ્યાતિ ગામિતએ 85 K.G કેટેગરી મા સિલ્વર મેડલ મેળવીને ગુજરાત નું ગૌરવ વધાર્યું છે.

ડોક્ટર શ્રી કીરીટભાઇ પ્રેમજીભાઈ સોલંકી પેનકેક સિલાટ ફેડરેશનના માર્ગદર્શન હેઠળ શ્રીનગર ખાતે સિનિયર એન્ડ માસ્ટર નેશનલ પેનકેક સિલાટ ચેમ્પિયનશિપ 2020 માં સુરતની ખ્યાતિ ગામિતએ 85 K.G કેટેગરી મા સિલ્વર મેડલ મેળવીને ગુજરાત નું ગૌરવ વધાર્યું છે. ઓલ ગુજરાત પેનકેક સિલાટ એસોસિએશનના પ્રમુખ અરુણકુમાર સાધુ અને મહામંત્રી શ્રીમતી ટીના ક્રિષ્ના દાસે ગુજરાતનું ગૌરવ વધારવા બદલ કુ ખ્યાતિ ગામિતને અંભિનદન પાઠવતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના ” રમશે ગુજરાત, જીતશે ગુજરાત” મહા મંત્રના કારણે આજે રમત ગમત ક્ષેત્રે ગુજરાતના યુવક યુવતીઓ હરણફાળ ભરી રહ્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *