


રિપોર્ટ.. ડેવિડ પટેલ.
સાવરકુંડલા લીલીયા વિધાનસભા મહેશભાઈ કસવાળા ઉમેદવાર ડોર ટુ ડોર પ્રચાર પીઠવડી ગામ સાવરકુંડલા તાલુકા યુવા ભાજપ સાથે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ મહેશભાઈ ભાલાળા પ્રમુખશ્રી શૈલેષભાઈ બારૈયા મહામંત્રી શ્રી હરેશભાઈ બોરીસાગર સોશિયલ મીડિયા કન્વીનર પ્રતાપભાઈ ખુમાણ અમૃતવેલ સરપંચ અતુલભાઇ રાદડિયા બોરાળા સરપંચ રસિકભાઈ ચાંદગઢીયા દંડકશ્રી તાલુકા પંચાયત રાઘવભાઈ સાવલિયા પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત જયેશભાઈ મહેતા કોષાધ્યક્ષ વિપુલભાઈ શિંગાળા સુનિલભાઈ રાઠોડ ઉપપ્રમુખ રવિભાઈ ચૌહાણ તેમજ ગ્રામજનો સાથે ઉપસ્થિત રહ્યા ગામ ખૂબ સારો આવકાર પ્રતિસાદ મળી રહ્યો છે. હરેશભાઈ બોરીસાગર યાદી જણાવેલ છે.
