સુખેશમાં રામ જન્મ ઉત્સવ ધુમાધામથી ઉજવાયો


બ્યુરો રિપોર્ટ-સીમા ભટ્ટાચાર્ય-વલસાડ

કિલ્લા પારડીના સુખેશ માં ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 833મી રામ કથામાં આજે રામ જન્મ ઉત્સવ ભારે ધુમાધામ અને ઉત્સાહ થી ઉજવાયો હતો બંશી કલ્પેશભાઈ ના હસ્તે રામ લલ્લાનું પારણું જુલાવાયું હતું આજે કથામાં ઉપરગામથી રાજાભાઈ અને ભરવાડ સમાજ, સલવાવ થી મેવાડા બ્રહ્મ સમાજ ના અલ્પેશભાઈ ભટ્ટ બિનવાડા રમણભાઈ ભક્ત અને જલારામ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા હજારો લોકો એ અવધ મેં આનંદ ભાયો,, જય રઘુવીર રામ કી નો જય ઘોષ કર્યો હતો આવતી કાલે સીતારામ વિવાહ નો ઉત્સવ ઉજવાશે જેમ ભરતભાઈ લક્ષ્મણભાઈ પટેલ દશરથજી બની ને રામ ની જાન લઇ ને આવશે મૃદુલાબેન ભરતભાઈ વાઘછીપા સીતા જી ના પક્ષે કન્યાદાન કરશે હજારો લોકો મહાપ્રસાદ નો લાભ લઇ રહ્યા છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *