112 આણંદ વિધાનસભા મતવિસ્તારના ઝાખરીયા ગામે ડોર ટુ ડોર પ્રચાર

112 આણંદ વિધાનસભા મતવિસ્તારના ઝાખરીયા ગામે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો. ઉમેદવાર શ્રી યોગેશભાઈ પટેલ સાથે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, પ્રદેશ મહિલા મોરચા મંત્રી શ્રીમતી નિપાબેન પટેલ, વડોદ જિલ્લા પંચાયતના સદસ્યશ્રી ટીનાભાઈ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ઝાખરીયા ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી,આણંદ મહિલા મોરચાના શ્રીમતી ભાવીનીબેન સહિત મોટીસંખ્યામાં કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *