શ્રીમતી રીટાબેન પટેલે પ્રચાર કાર્યક્રમ અધૂરો મૂકીને તરતજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચીને વિદ્યાર્થીઓના ખબર અંતર પૂછ્યા

ગાંધીનગર ઉત્તર વિધાનસભા પ્રચાર દરમ્યાન ગાંધીનગર કેન્દ્રીય વિદ્યાલય સેક્ટર 30 ની સ્કૂલ વાનને અકસ્માત થયા ના સમાચાર મળતાજ ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર શ્રીમતી રીટાબેન પટેલે પ્રચાર કાર્યક્રમ અધૂરો મૂકીને તરતજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચીને વિદ્યાર્થીઓના ખબર અંતર પૂછ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *