મેયરશ્રી હિતેશભાઈ મકવાણા અને શહેર ભાજપ પ્રમુખશ્રી ઋચિર ભટ્ટે સિવિલ હોસ્પિટલ ગાંધીનગર પહોંચીને વિદ્યાર્થીઓના ખબર અંતર પૂછ્યા

ગાંધીનગરના ચ-૬ સર્કલ પાસે આજે સવારે સ્કૂલ વાનને અકસ્માત થયાના સમાચાર મળતા જ મેયરશ્રી હિતેશભાઈ મકવાણા અને શહેર ભાજપ પ્રમુખશ્રી ઋચિર ભટ્ટે સિવિલ હોસ્પિટલ ગાંધીનગર પહોંચીને વિદ્યાર્થીઓના ખબર અંતર પૂછી તેમના વાલીઓ સાથે વાત કરી અને વહીવટી તંત્રને જરૂરી સૂચના આપી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *