
ઈડર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય થી ઉમિયા પરિવાર થી કલરવ સોસાયટી , આનંદ નગર સગર વાડા કસ્બા વિસ્તાર નગર પાલિકા વિસ્તાર રેલવે સ્ટેશન પી . ટી. સી. કોલેજ સિંધી કોલોની શ્રીનગર બસ સ્ટેશન સંગ આગળ. , હિલ ચેમ્બર થઈ દૂર દર્શન કેન્દ્ર થી દામોદર કોમ્પલેક્ષ મા સમાપ્ત થઈ. . આ પ્રસંગે પૂર્વ ધારા સભ્ય માનનીય રમણ લાલ વોહરા સાહેબ ખૂલ્લી ગાડી મા આખા શહેર મા શહેરી વિસ્તારો માં લોકો નું અભવાદન જીલતા નજરે બીજું કે આ રેલી નો રૂટ બહુ મોટો હતો પણ કાર્ય કરો નો ઉત્સાહ બહુ સરસ જોવા મર્યો અને કાર્યકરો એ મક્કમ રહી બહુ મોટા રૂટ પર જરા પણ થાક્યા વગર રેલી ને પૂર્ણ કરી ….. અને આ રેલી ને જોવા શહેરની જનતા બહુ મોટા પાયે ઉમટી પડી …… કાર્યકરો નો ઉત્સાહ જોતા અને શહેરની જનતા નો ઉત્સાહ જોતા પૂર્વ ધારા સભ્ય માનનીય રમણ લાલ વોહરા સાહેબ આગળ ના બધા રેકોર્ડ તોડી બહુ મોટી લીડ થી વિજય પ્રાપ્ત કરે તો નવાઈ નહી
તાલુકા ચીફ મકબૂલ હુસૈન..