
કમલમ ન્યુઝ ઈકબાલ મેમણ હિંમતનગર
ખેલદિલી, ત્યાગ અને સમાજની એકતાને સલામ!
દેશકાંઠા મેમણ કાઉન્સિલમાં સર્વસંમતિથી પ્રમુખ તરીકે હા. ઝાકીરહુસેનભાઈ સરહિંદવાલાની વરણી કરવામાં આવી છે. પ્રમુખપદના ઉમેદવારો હા. સાબીરભાઈ જવાહરવાલા, સલીમભાઈ રોનકવાલા, હા.ઇદ્રિશભાઈ મેડીવાલા અને હા.આરિફભાઈ ઈડરવાલાએ સમાજની એકતા અને હિતને પ્રાથમિકતા આપીને જે ખેલદિલી અને સમજદારી દર્શાવી છે, તે ખરેખર કાબિલે તારીફ છે.
હમારે પૂરે સમાજ કે લિયે યે બડા હી બા બરકત મૌકા હે કે એકતા કે લિયે સબ ને અપને જઝબાત કી કુરબાની દેકર યે સાબિત કર દિયા કે આજ ભી હમારી કૌમ કે બડો કા મકસદ ખિદમત હી હેતેવી જ રીતે, ઓડિટરપદના ઉમેદવાર ઐયુબભાઈરણશીપુરવાલાએ પણ ખેલદિલી અને સહકારની ભાવના દર્શાવી, અને સર્વસંમતિથી હબીબભાઈ માઢવાલાની ઓડિટર તરીકે વરણી કરવામાં આવી છે.
પોતાની દાવેદારી કરતાં સમાજની એકતાને મહત્ત્વ આપવું એ જ સાચી સમાજસેવા છે. તમામ ઉમેદવારોનો આ સહકાર, ત્યાગ અને સકારાત્મક અભિગમ સમાજ માટે પ્રેરણારૂપ છે.તમામ નવનિયુક્ત હોદ્દેદારોને મુબારકબાદઅલ્લાહ તઆલા પ્રમુખ ઝાકીરહુસેનભાઈ સરહિંદવાલા અને ઓડિટર હબીબભાઈ માઢવાલાને સમાજની ખિદમત કરવાની તૌફીક અતા ફરમાવે અને તમામ ભાઈઓ વચ્ચે એકતા, ભાઈચારો અને પ્રેમ કાયમ રાખે અને સમાજ સેવા માટે તત્પર રહે તેવી સમાજ અપેક્ષા રાખી રહી છે