પુંસરી ગામે નરેન્દ્ર પટેલ ની આગેવાનીમાં ડોર ટુ ડોર પ્રચાર

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામે સાબરકાંઠા જિલ્લા ભાજપ ના આગેવાન અને સાબરકાંઠા જિલ્લા પંચાયત ના પૂ.કારોબારી અધ્યક્ષ પુંસરી ગામે રામરોટી કેન્દ્ર ના સંયોજક નરેન્દ્રભાઇ એન પટેલ ની આગેવાનીમાં તમામ સમાજોના આગેવાનો યુવાનો સાથે ભાજપના ઉમેદવાર શ્રી ગજેન્દ્રસિંહ પરમાર નો ચૂંટણી પ્રચાર ડોર ટુ ડોર ફરી કેન્દ્ર ની ભાજપ સરકાર ના હાથ મજબૂત બનાવવા અને ગુજરાત વિધાનસભામાં પ્રાંતિજ તલોદ તાલુકાના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમાર ને જંગી બહુમતીથી વિજયી બનાવવા હાકલ કરી વધુ મતદાન કરવા આને સમયસર મતદાન કરાવવા આહવાન કર્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *