

















ચીફ બ્યુરો ફઝલભાઈ મેમણ વડાલી
સાબરકાંઠામાં કોંગ્રેસનો કહેવાતો ગઢ ગોલવાડા વિસ્તાર આજે માનનીય રમણલાલ વોરા સાહેબની હાજરી માં ખુબ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો સાથે કોંગ્રેસ ના પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત તેમજ ઇડર તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ સાથે સમસ્ત ગામ કેસરિયા રંગ થી રંગાયું..