

ચીફ બ્યુરો વડાલી ફજલભાઈ મેમણ રિપોર્ટર દર્શન પારેખ
રમણલાલ વોરા સાહેબ નું પાટીદાર જીન ધામડી પાટીયા વડાલી ખાતે ભારતીય જનતા પાર્ટીના વડાલી તાલુકાના તમામ કાર્યકર શ્રી ઓ તથા જે ડી પટેલ સાહેબ શ્રી પ્રદ્યુમન ચંપાવત તથા જિલ્લા પંચાયતના સદસ્યો તથા તાલુકા પંચાયતના સદસ્યો તથા સરપંચ શ્રીઓ તથા નગરપાલિકાના સદસ્યો હાજર રહી રમણલાલ સાહેબ શ્રી નું સન્માન કરી ફૂલહાર થી સ્વાગત કર્યું