
ચીફ રિપોર્ટર ફજલભાઈ મેમણ રિપોર્ટર દર્શન પારેખ
વડાલી તાલુકા ભાલુસણા ગામે સોલંકી નરેશસિંહ દેવુસિંહ (ભાલુસના તાલુકો વડાલી જિલ્લો સાબરકાંઠા) ત્રિપુરા ખાતે બીએસએફમાં જવાન ની ફરજ બજાવતા હતા તેઓનું આકસ્મિક મૃત્યુ થતાં આજરોજ તારીખ 14 12 2022 ના રાષ્ટ્રીય સમાન સાથે બીએસએફ જવાનોની હાજરીમાં સલામી આપી તેઓને અંતિમ વિદાય આપવામાં આવી વંદે માતરમ ઓમ શાંતિ..