મોરબી શહેર ભાજપ દ્વારા પૂતડા દહન, વિરોધ પ્રદર્શન યોજાયું.

રીપોર્ટ મહેશ ડી સિઘવ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીના સંદર્ભે મોરબી શહેર ભાજપ દ્વારા પૂતડા દહન, વિરોધ પ્રદર્શન યોજાયું. મોરબી માળિયા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા,ટંકારા પડધરી ધારાસભ્ય શ્રી દુલભજીભાઇ દેથરીય, ભાજપ અગ્રણી જયંતીભાઈ કવાડિયા તેમજ મોરબી શહેર પ્રમુખશ્રી લાખાભાઈ જારીયા તેમજ યુવા મોરચાની ટીમ દ્વારા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *