શ્રી ક.વી.ઓ.જૈન મહાજન ભુજની મુલાકાતે પધારેલા અબડાસા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા

શ્રી ક.વી.ઓ.જૈન મહાજન ભુજની મુલાકાતે પધારેલા અબડાસા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા,ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી,અંજાર વિસ્તારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઇ છાંગા, પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ,સાંબરકાઠા જિલ્લાના પ્રભારી શ્રી ભરતભાઈ આર્યનું શાલ ઓઢાડી સન્માન કરી શુભકામના પાઠવતા શ્રી ક.વી.ઓ.જૈન મહાજન ભુજ અને શ્રી સર્વ સેવા સંધ (કચ્છ)ભુજના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઇ છેડા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *