હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના સેનેટમાં મોડાસાનું ગૌરવ વિજ્ઞાન શાખામાં ડૉ.એસ.વી.પટેલનો જંગી બહુમતીથી વિજય

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના સેનેટ માટેની ચૂંટણી યોજાઈ ગઈ હતી જેમાં વિજ્ઞાન વિદ્યા શાખાના ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી તેમાં સર પેટી સાયન્સ કોલેજ મોડાસાના અધ્યાપક ડૉ એસ.વી.પટેલ નો જંગી બહુમતીથી વિજય થયો હતો. ત્યારે વિનિયન વિદ્યા શાખામાં દસ વર્ષથી ઓછો અનુભવમાં આર્ટસ કોલેજ મોડાસાના પટેલ રાહુલભાઈ નો વિજય થયો હતો ઉપરાંત કોમર્સ કોલેજના ડૉ.ગોપાલભાઈ વણકર અગાઉથી જ બિનહરીફ ચૂંટણી આવેલ હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *