ડોક્ટર વસંત બરંડા દ્વારા દીકરીના જન્મદિવસ નિમિત્તે હોસ્પિટલ ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ નું આયોજન કરવામાં આવ્યું

ડોક્ટર વસંત બરંડા દ્વારા દીકરીના જન્મદિવસ નિમિત્તે હોસ્પિટલ ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ નું આયોજન કરવામાં આવ્યું હતું જીવનધારા હૃદય અને ફેફસાની હોસ્પિટલ હિંમતનગર ખાતે આ દરમિયાન 100 થી વધુ દર્દીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં મેડિકલ દવાઓમાં 50% જેટલી છૂટ આપવામાં આવી હતી અને લેબોરેટરીમાં પણ ફ્રી સેવા આપવામાં આવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *