સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ મહુવા તાલુકા દ્વારા અટલ સેવા દિનની ઉજવણી કરવામાં આવી….

રિપોર્ટ, મયુર પટેલ

મહુવા તાલુકાના સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજક મયુર પટેલ, અને ભેરુભાઈ સાવરીયા, દ્વારા 25 ડિસેમ્બરના રોજ આપણા પૂર્વ વડાપ્રધાન ,સૌના પ્રેરક યુગપુરુષ ,ભારતરત્ન અટલ બિહારી વાજપેઈજી ની જન્મ જયંતી ના ભાગ રૂપે ભોરીયા ગામ ની સેવા વસ્તી વિસ્તારમાં જરૂરિયાત મંદ લોકોને ગરમ ઢાબળા, સ્વેટર ,જેકેટ નું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગામના આગેવાનો અને યુવક બોર્ડના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *