સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ મોરબી તાલુકા સંયોજક વરસડા નવનીત દ્વારા અટલ સેવા અભિયાન

પરમ શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજી ની જન્મ જયંતી નિમિતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ મોરબી તાલુકા સંયોજક વરસડા નવનીત દ્વારા અટલ સેવા અભિયાન તારીખ 21/12/22 થી 24/12/22 સુધી ચલાવવા માં આવ્યું જેમાં લોકો દ્વારા ગરમ ધાબળા,સાલ,સ્વેટર તેમજ કપડાં દાન કરવા માં આવ્યા જે આજ રોજ સુશાસન દિવસ નિમિતે અટલ સેવા અભિયાન દરમિયાન મળેલ ગરમ કપડાં નુ દાન કરવા માં આવ્યું.આ કાર્યક્રમ માં ટંકારા પડધરી ના ધારા સભ્ય શ્રી દુલભજીભાઈ દેથરિયા મોરબી તાલુકા ભાજપ ના પ્રમુખ શ્રી અરવિંભાઇ વાંસદડિયા તેમજ સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ ના દરેક કાર્યકર્તા હાજર રહ્યા…..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *