તારીખ 22 ઓક્ટો. એ રાજ્ય કક્ષા નાં વન અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી. અને ડાંગ જીલ્લા નાં પ્રભારી મંત્રીશ્રી. રમણ ભાઈ પાટકર જી એ 173 -ડાંગ વિધાનસભા ની પેટા ચૂંટણી અંતર્ગત ભાજપ નાં લોકપ્રીય ઉમેદવાર શ્રી. વિજય ભાઈ પટેલ જંગી બહુમતી એ વિજયી બનાવવા અર્થે આહવા તાલુકા નાં જાખાના , મોટાચોર્યા , લિગા અને વાસુણા ગામો માં ઓટલા બેઠકો યોજાયેલ

તારીખ 22 ઓક્ટો. એ રાજ્ય કક્ષા નાં વન અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી. અને ડાંગ જીલ્લા નાં પ્રભારી મંત્રીશ્રી. રમણ ભાઈ પાટકર જી એ 173 -ડાંગ વિધાનસભા ની પેટા ચૂંટણી અંતર્ગત ભાજપ નાં લોકપ્રીય ઉમેદવાર શ્રી. વિજય ભાઈ પટેલ જંગી બહુમતી એ વિજયી બનાવવા અર્થે આહવા તાલુકા નાં જાખાના , મોટાચોર્યા , લિગા અને વાસુણા ગામો માં ઓટલા બેઠકો યોજાયેલ ,
દરેક ગામો માં ખૂબ મોટી સંખ્યા માં પ્રજાજનો ઉપસ્થિત રહી ભાજપ માં વિશ્વાસ વ્યક્ત કરેલ ,
મંત્રીશ્રી. સાથે ઓટલા બેઠકો માં ધારાસભ્ય શ્રી. મોહનભાઇ ધોડિયા (મહુવા ) ઉપસ્થિત રહેલ ,
ધારાસભ્ય શ્રી. મોહન ભાઈ ધોડિયા એ દરેક ઓટલા બેઠકો માં પ્રાસંગીક પ્રવચન કરેલ ,
મંત્રી શ્રી. રમણ ભાઈ પાટકર જી એ સરકાર ની આદિવાસી સમાજ નાં વિકાસ માટે અમલ માં મુકેલ યોજનાઓ ની માહિતી આપી , પ્રભારી મંત્રી તરીકે વારંવાર ડાંગ જિલ્લા ની મુલાકાત લઈ પ્રજાલક્ષી લોકહિત નાં કાર્યો થી ઉપસ્થિત લોકોને માહિતગાર કરેલ , આપણી સરકાર હરહમેશ આદિવાસી પ્રજા ની પડખે રહેલ છે અને સમગ્ર આદિવાસી સમાજ સામાજિક , શૈક્ષણિક , આર્થિક રીતે પગભર બને તે અંગે સદાય ચિંતિત રહે છે , આપણી સરકાર ની આ વિકાસ ની નીતિ થી પ્રેરાઈ ને જ મંગળ ભાઈ ગાવીત જી પણ કૉંગ્રેસ નાં ધારાસભ્ય તરીકે રાજીનામુ આપી ભાજપ ની વિકાસ યાત્રા માં જોડાઈ ગયેલ છે , આપ સૌ ભાજપ નાં કમળ નાં નિશાન પર બટન દબાવી વિકાસ યાત્રા માં જોડાવવા અપીલ કરું છુ ,
મંત્રીશ્રી સાથે ઓટલા બેઠકો માં સંગઠન પ્રમુખ હીરાભાઈ , તન્મય બેન , દેવરામ ભાઈ , રાજુભાઇ , જિલ્લાપંચાયત પ્રમુખ શ્રીમતી બબીબેન ચૌધરી , માજી ભાજપ પ્રમુખ રમેશભાઈ ડોન , સરપંચ સંજય ભાઈ , મહેન્દ્ર ભાઈ , રાજા સાહેબ શાંતિલાલ , તાલુકા પંચાયત સભ્ય યોગીતાબેન , ઉમરગાવ તાલુકા ભાજપ મહામંત્રી રામદાસ વરઠ્ઠા , મહિલા મોરચા નાં પ્રમુખ અને મહામંત્રી સહિત નાં અગ્રણીઓ ઉપસ્થિત રહેલ .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *