ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા દાતા શ્રી રાબિયાબેન સિરાજભાઈના પુત્ર રૂહાન ના બર્થ ડે નિમિત્તે સિવિલ હોસ્પિટલની બહાર પેશન્ટ અને એમના 100 જેટલા સગા માટે મફત મસાલા ખીચડી નું વિતરણ

મંગ સેવા ટ્રસ્ટ દ્વારા દાતા શ્રી રાબિયાબેન સિરાજભાઈના પુત્ર રૂહાન ના બર્થ ડે નિમિત્તે સિવિલ હોસ્પિટલની બહાર પેશન્ટ અને એમના 100 જેટલા સગા માટે મફત મસાલા ખીચડી નું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્ય ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા હવે કાયમ માટે દર અઠવાડિયે ચાલુ રાખવામાં આવશે. આ પ્રોગ્રામ માં મંથનભાઈ, અજીતભાઈ, સુરેશભાઈ,રાકેશભાઈ, મુકેશભાઈ, સંજયભાઈ, હાજર રહીને દર્દીઓ ના સગાને ખીચડી ખવડાવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *