ડાંગ જિલ્લામાં લવજેહાદ વિરોધમાં કડક અને મજબૂત કાયદો બનાવવા આવેદન પત્ર અપાયું

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

સમગ્ર દેશમાં કેટલાક મુસ્લિમ યુવાનો દ્વારા અને મુસ્લિમ સમાજ દ્વારા જાણીબૂઝીને હિન્દુ યુવતીઓને લવ જેહાદ દ્વારા પ્રેમ પ્રકરણમાં ફસાવીને ધર્માંતર કારવવાનું એક જોરદાર મુહિમ ઉપડવામાં આવ્યું છે એવું લાગી રહ્યું છે. કેટલાક સમયથી લવ જેહાદના રૂપમાં હિન્દુ તથા અન્ય ધર્મની દીકરીઓને ફોસલાવી, પટાવી અને મુસ્લિમો પોતાનું નામ પણ હિન્દુ જેવુ રાખીને બદલીને મેરેજ કરી લેતા હોય છે અને મેરેજ કરી લેતા હોય છે અને મેરેજ કરી લેતા હોય છે. અને મેરેજ કર્યા બાદ જબરદસ્તીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે મુસ્લિમ ધર્મ પ્રમાણે રહેવા માટે અને મુસ્લિમ ધર્મના શરિયત પ્રમાણે જ ન રહેવામાં આવે તો તેને મારી નાખવાની ધમકી આપવાની તથા ખૂન કરીને લાશ ને રફે ડગે કરવાનું ષડયંત્ર ભારત દેશમાં વધી રહ્યું છે. તેઓથી આહવા ખાતે લવ જેહાદ વિરોધમાં કડક અને મજબૂત કાયદો બનાવી ગુનેગારોને તાત્કાલિક સજા આપવા માટે કલેક્ટેરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું. છેલ્લા કેટલાક મહિનાઓથી ભારત દેશનાં અલગ અલગ રાજ્યમાં અને વિસ્તારોમાં હિન્દુ યુવતીઓને મુસ્લિમો દ્વારા મારી નાખવામા આવે છે એવું નહીં પણ ક્રૂર હત્યા કરીને તેમજ છેલ્લા એક બે મહિના પહેલા સમાચારમાં એક યુવતીને મારીને ૩૫ થી ૫૦ ટુકડાઓ કરીને તેને કોથલીમાં ભરીને અલગ અલગ જગ્યાએ ફેકી દેવામાં આવી છે. આ ઘાતકી ક્રૂરતા બતાવીને તે લોકો ખોટો ધાક જમાવવા માંગે છે. હવે કોઈપણ સંજોગે હિન્દુ સમાજ ચલાવી લેવા માંગતો નથી. આ કર્યો રોકવા માટે અને લવ જેહાદ રોકવા માટે જે કોઈ એવો કૃત્ય કરે છે તેઓને તાત્કાલિક સજા ફરમાવવામા આવે તેના માટે લવ જેહાદના વિરોધમાં કડક કાયદો બનાવવામાં આવે અને તાત્કાલિક આ કાયદો અમલ થાય તે હેતુથી આહવા કલેકટર કચેરી કલેક્ટર શ્રી ને હિન્દુ ભાઈઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *