- પ્રાંતિજ શિવસદન હોલ ખાતે શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો
- સ્વ હિરાબા ની આત્માને શાંતી માટે પ્રાર્થના સહિત ભજન કિર્તન કાર્યક્રમ યોજ્યો
મનુભાઈ નાયી.
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે કાર્યરત કુષ્ણ મંડળ ની બહેનો દ્રારા દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા સ્વ.હિરાબાને શ્રધ્ધાંજલી આપવામા આવી
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માતા સ્વ હિરાબા નુ તાજેતરમાંજ અવસાન થતા પ્રાંતિજ તપોધન ફડી ખાતે રહેતી કુષ્ણ મંડળ ની બહેનો દ્રારા સ્વ. હિરાબાને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ નુ આયોજન કર્યુ હતુ જેમા તપોધન ફડી ખાતે આવેલ શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે આવેલ શિવસદન હોલમા શ્રધ્ધાંજલી પ્રાર્થના સહિત ભજન કિર્તન કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા કુષ્ણ મંડળ ની બહેનો દ્રારા શ્રધ્ધાંજલી અર્પી સ્વર્ગસ્થ હિરાબાની આત્મા ને શાંન્તિ મળે તે માટે ભજન કિર્તન કાર્યક્રમ સહિત પ્રાર્થના કરી હતી તો તપોધન ફડી ખાતે રહેતા કુષ્ણ મંડળી બહેનો જેમા રંજનબેન રાવલ , પદમાબેન રાવલ , મયુરીબેન રાવલ , અલ્પાબેન રાવલ , રમીલાબેન રાવલ , ડાહીબેન રાવલ , કુસુમબેન રાવલ , લીલાબેન રાવલ , કપીલાબેન રાવલ , ધર્મિષ્ઠાબેન રાવલ , મધુબા , લક્ષ્મીબા સહિત કુષ્ણ મંડળ ની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ. હિરાબાને શ્રધ્ધાંજલી અર્પી પ્રાર્થના કરી ભજન કિર્તન નો કાર્યક્રમ યોજાયો હતો