દાંડી યાત્રા સ્મૃતિ પથ, રેંટિયો વન, સરદાર વન, નમો વન અને ઓક્સિજન પાર્ક સહિતના આકર્ષણો આ વનની મુલાકાત લેતા પ્રકૃતિપ્રેમીઓ માટે નવીન સંભારણું બની રહેશે..
સમીર શાહ. વ્યારા.
ગળતી નદીના કાંઠે નિર્માણ પામેલું ‘પ્લેટિનીયમ વન’ અનેક મુલાકાતીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર; ગળતેશ્વર મહાદેવના સામિપ્યમાં વસેલું સરનાલ ગામ ખાતેનું આ વન ખેડા જિલ્લા વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે…
દાંડી યાત્રા સ્મૃતિ પથ, રેંટિયો વન, સરદાર વન, નમો વન અને ઓક્સિજન પાર્ક સહિતના આકર્ષણો આ વનની મુલાકાત લેતા પ્રકૃતિપ્રેમીઓ માટે નવીન સંભારણું બની રહેશે..
સમીર શાહ. વ્યારા.