તાપી જિલ્લાના વ્યારા તાલુકા ના લોટરવા ગામે હાટ બજારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

કમલમ ન્યુઝ. સમીર શાહ.વ્યારા.

લોટરવા ગામે મોહનભાઈ કોંકણી દ્વારા શનિવાર બજારનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં લોટરવાના સરપંચ અને ડુંગર ગામના સરપંચ નીતિનભાઈ અને તાપી જિલ્લા પ્રભારી રાકેશભાઈ કાચ વાલા અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *