
ધાર્મિક ભટ્ટ અરવલ્લી
અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતને આ વર્ષએ ECI ઈન્ડિયાએ સામાન્ય વિધાનસભાની ચૂંટણીઓ માટે ચાલી રહેલા રાજ્યો માટે “શ્રેષ્ઠ ચૂંટણી પ્રથા પુરસ્કાર” ની રચના કરી છે જેમાં સામાન્ય ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માટે અરવલ્લી જિલ્લાને ECI વતી રાજ્ય ચૂંટણી પંચ તરફથી શ્રેષ્ઠ ચૂંટણી પ્રથાનો પુરસ્કાર હાંસલ કરી જિલ્લાને ગૌરવ આપનાર પોલીસવડા સહિત સમગ્ર અરવલ્લી પોલીસ ને અભિનંદન પાઠવ્યા હતા.