ઈડરની હિલ્સ હાયર સ્કૂલમાં વાર્ષિક સ્પોર્ટ્સ મહોત્સવ નું આયોજન

તાલુકા ચીફ મકબુલ હુસેન

ઈડરની હિલ્સ હાયર સ્કૂલમાં વાર્ષિક સ્પોર્ટ્સ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક બાળકે ભાગ લીધો. 20 અવનવી મેદાની રમતોમાં બાળકોએ ખૂબ જ સુરતીદાયક પ્રદર્શન કર્યું. સમારંભના અધ્યક્ષ માનનીય શ્રી રમણલાલ વોરા સાહેબ, સમારંભના મુખ્ય મહેમાન જય સિંહ ભાઈ તવર અતિથિ વિશેષ કેશુભાઈ રબારી અને અશ્વિનભાઈ પટેલ હાજર રહ્યા હતા. માનનીય શ્રી રમણલાલ વોરા સાહેબે બાળકોને ભણવાની સાથે સાથે દરેક સ્કેલની એક અલગ હેમિયત હોય છે તેવા શબ્દો સાથે બાળકોને ઉદબોદિત કર્યા હતા.જયસિંહભાઈ એ સ્કૂલ ના કાર્યો નાં વખાણ કર્યા હતાં અને અશ્વિનભાઈ પટેલે બાળકો ને બચત નો અભિગમ સમજાવ્યો હતો. વિશેષ પ્રેમલભાઈ દેસાઈ, દિનેશભાઈ ચૌધરી પણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યાં હતાં, આ તબક્કે સ્કૂલ ના પ્રિન્સીપાલ એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. વિજેતા ટીમ ને વોરા સાહેબ હસ્તે ટ્રોફી થી સ્ટુડન્ટ્સ નું સન્માન કરવામાં આવ્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *