કમલમ ન્યુઝ. સમીર શાહ. વ્યારા.
આજ રોજ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના વડદેખુદૅ ગામે શાળા સ્થાપના દિન અને કેળવણી સંમેલન મા હાજરી આપતા નિઝર વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ડો જયરામ ભાઈ ગામીત અને આ પ્રસંગે માણેકપુર ગામનાં સરપંચશ્રી બીપીનભાઇ નાઈકા હાજર રહ્યા હતા.