



કમલમ ન્યુઝ. સમીર શાહ. વ્યારા.
તાપી જિલ્લાના નિઝર તાલુકા ખાતે તાલુકા આયોજન ની15% વિવેકાધીન અંતર્ગત નાણાકીય વર્ષ 2023-2024 અંગે ગ્રાન્ટ માટે મીટીંગ યોજાય. જેમાં જિલ્લા પંચાયતના સભ્યો શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તથા તાલુકા પંચાયતના સભ્યો અને અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
