તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં બુહારી ગામે મિશ્ર પાર્થમિક શાળાનો શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો

કમલમ ન્યુઝ. સમીર શાહ. વ્યારા.
વાલોડ તાલુકાના બુહારી ગામે મિશ્ર પ્રાથમિક શાળા નો શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં સ્કૂલના આચાર્ય અને શિક્ષક ગણ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો.અને મિશ્ર પ્રાથમિક શાળ ના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ગામના આગેવાનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *