
વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંત શિરોમણી શ્રી રવિદાસજી મહારાજની ૬૪૬ મી જન્મજયંતિ મહોત્સવના ભાગરૂપે સંત શ્રી પ્રેમ રવિદાસ મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા એસ.સી મોરચા દ્વારા આયોજિત કાર્યક્રમમાં જિલ્લા સંગઠનના પદાધિકારીઓ અને એસ.સી મોરચાના હોદેદારો સાથે હાજરી આપી.