
ચીયાસર ગામ મદયે નવનિર્મિત ચીયાસર જુથ ગ્રામ પંચાયત ના લોકાર્પણ ચીયાસર જુથ ગ્રામ પંચાયત ના સરપંચશ્રી શબાના બેન મજીદભાઈ મિયાજી અને નરેડી તાલુકા પંચાયતના પ્રતિનિધિ મહેન્દ્ર એલ ગજરા ચીયાસર ગામના જાગીર શ્રી સાહેબજી દીપસંગજી જાડેજા અને વર્ધમાન પરિવારના દેવચંદ બાપા ના હસ્તે રીબીન કાપીને શાસ્ત્રોક્ત વિધિ થી નવા પંચાયત ભવન નો લોકાર્પણ કરવામાં આવ્યુ આ પ્રસંગે માજી સરપંચ શ્રી ભરતભાઈ શાહ તથા માજી સરપંચ શ્રી જેનાબાઈ કાસમ ભજીર અને ગામ ના આગેવાનો સુધીર ભાઈ મારુ કાસમ ખલિફા હુસેનભાઈ ખલિફા ખીમજી ભાઈ શાહ અજયપાલસિંહ જાડેજા અબ્દુલ રજાક કાસમ અબ્દુલ કરીમ કાસમ સમા તથા કરમશી રબારી તથા અબ્દુલભાઇ મિયાજી અને સંચાલન અને વ્યવસ્થા પ્રાથમિક શાળા શિક્ષક પરિમલભાઈ પટેલ અને રસીદ ખલિફા કરી હતી.