આખરે અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની મેહનત રંગ લાવી

ગુજરાત વિધાનસભા સત્રની જાહેરાતમા અરવલ્લી જિલ્લાને મેડિકલ કોલેજ મળતા આનંદો

ભિલોડાના ધારાસભ્ય પી. સી. બરંડા દ્વારા પણ થઈ હતી રજૂઆત

ધાર્મિક ભટ્ટ,
અમિતકુમાર ઉપાધ્યાય
અરવલ્લી

અરવલ્લી જિલ્લાના કેટલાય સમય પડતર પ્રસ્નો અટવાયા હતા ત્યારે અરવલ્લી જિલ્લા ત્રણે ધારાસભ્ય પડતર પ્રશ્નોની મેહનત વિધાનસભા સત્રની શરૂવાતમા જોવા મળી હતી 25 દિવસ સુધી ચાલનારા બજેટ સત્રમાં અરવલ્લી જિલ્લાને મેડિકલ કોલેજની જાહેરાત થતા જિલ્લા વાસીયોમા આનંદની લાગણી ફરીવરી હતી.ત્યારે ભાજપ ધારાસભ્ય અને રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમાર અને ભિલોડા વિધાનસભાના ધારાસભ્ય પી.સી.બરંડા ની મેહનત આખરે અરવલ્લી જિલ્લા વાસીયો માટે આશીર્વાદ રૂપ સાબિત થયાં હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *