
કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી જિલ્લાના ચીફ.
વર્ધમાન સ્થાનકવાસી જૈનસંઘ દ્વારા અંબેશ વ્યારા મેવાડ કિંગ્સ કિર્કેટ ટીમ ને આશીર્વાદ સાથે શુભેચ્છા સમારંભ યોજાયો હતો, જેમાં સંઘ ના પદાધિકારીઓ , સભ્યો, હાજર રહ્યા હતાં, ટીમ વાપી ખાતે વાપી પ્રીમિયર લીગ ક્રિકેટ મેચ જીતીને આવે એમાટે શુભેચ્છા પાઠવી હતી.